” ગુરુ ગોવિંદ દોનો ખડે, કીનકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી, જો ગોવિંદ દિયો બતાય ”
સમગ્ર ભારતવર્ષ મા અન્નક્ષેત્ર, સનાતન ધર્મ પ્રચારક જેવી અનેકવિધ સેવા જ્યાં ભજન, ભોજન અને ભકિત ના ત્રિવેણી સંગમ એટલે સમગ્ર રબારી સમાજ ની વડગુરૂ ગાદી દુધરેજ ધર્મધજા શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ના પરોપકારી સંત, શિક્ષણપ્રેમી, ગૌપ્રેમી, સમાજમાં કુરિવાજોને નાબુદ કરનાર અને હરહંમેશ સમાજના શુભચિંતક સંત શિરોમણી પ.પુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ ગુરૂ શ્રી કલ્યાણદાસજી મહારાજના અવતરણ દિને પુ.બાપુના ચરણોમાં કોટિ કોટિ વંદન.
“મહંતપણું અળગુ કરી, કીધા વટપતિ કામ, અહનિઁશ નામ જપ, ધન્ય બાપુ કનીરામ…”જયવડવાળા જય ગુરુદેવ
