Wednesday, April 23, 2025

“પદ્મ એવોર્ડ”અંગેની દરખાસ્તો મંગાવાઇ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને અરજી કરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ભારત સરકાર તરફથી દર વર્ષે નિયમો અનુસાર એનાયત થતા “પદ્મ એવોર્ડ” માટેની દરખાસ્ત મંગાવામાં આવે છે.

મોરબી જિલ્લાના વ્યક્તિ વિશેષ તથા સંસ્થા કે જેવો એ જુદા જુદા ક્ષેત્રોમાં કોઇ વિશિષ્ટ કામગીરી કરેલ હોય, તેવોએ આ એવોર્ડ મેળવવા માટેના અરજી પત્રક (ફોર્મ) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – મોરબી બ્લોક નં-૩૭-૨, ઋષભ નગર, ઓમ શાંતી પ્રિ. સ્કુલની બાજુમાં ગેંડા સર્કલ મોરબી-૨ જિ. મોરબી ખાતેથી મેળવી વિગત ભરી તા. ૦૯/૦૭/૨૦૨૧ના રોજ સાંજે ૦૫-૦૦ વાગ્યા સુધીમાં પહોંચતા કરવા સિનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવાયું છે.

વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક નં ૦૨૮૨૨-૨૪૦૫૭૧, મો. ૯૬૬૪૬૮૨૧૫૮ અને ઓનલાઇન વેબ સાઇટ https:padmaawards.gov.in પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW