નવા ઘનશ્યામ ગઢ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા…
વાંકાનેર ઘનશ્યામ ગઢ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો રૂ 2,30,300 ઝડપાયા.
ઘનશ્યામ ગઢ ગામે વિનોદભાઈ ચંદુભાઈ પટેલના ઘર પાસે દિવાલના છાયા નીચે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પત્તાના પન્ના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પત્તીનો રોનનો જૂગાર રમતા સાત ઈસમો ફૂલ રૂ 2,30,300 ના મુદ્દામાલ સાથે ઝડપાયાં..જેમાં..
1. બાલુભાઈ ગોરધનભાઈ સુરાણી જાતે પટેલ ઉમર વર્ષ.55 ધંધો ખેતી..
2. જયેશભાઈ ભુદરભાઈ ગોપાણી જાતે પટેલ ઉંમર વર્ષ 35 ધંધો વેપાર હાલ રહે મહેન્દ્રનગર મોરબી.
3. વિનોદભાઈ ચંદુભાઈ એરવાડિયા જાતે પટેલ ઉમર વર્ષ 40. ધંધો ગેરેજ
4. વિપુલભાઈ કાળુભાઈ ઝિંઝુવાડીયા જાતે કોળી ઉમર વર્ષ 40 ધંધો વેપાર
5. રજનીકાંત ગુણવંતરાય નિમાવત જાતે સાધુ બાવાજીઉમર વર્ષ 35 ધંધો ખેતી
6. યોગરાજસિંહ ધીરુભા ઝાલા જાતે દરબાર ઉમર વર્ષ 47 ધંધો ખેતી
7. યુવરાજસિંહ નટુભા ચુડાસમા જાતે દરબાર ઉમર વર્ષ 41 ધંધો મજૂરી
જુગાર ધારા કલમ 12 મુજબ વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રડીયા હેડ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન એ ગુનો દાખલ કર્યો..