Wednesday, April 23, 2025

દેવભુમી દ્વારકા જીલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશન.ના આરંભડાગામ ઇન્દિરાનગર હુસેનભાઇ રહેણાક મકાનની બાજુમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા 5 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી મીઠાપુર પોલીસ

Advertisement
Advertisement
Advertisement

દેવભુમી દ્વારકા જીલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશન.ના આરંભડાગામ ઇન્દિરાનગર હુસેનભાઇ રહેણાક મકાનની બાજુમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે

જાહેરમાં જુગાર રમતા કુલ-૦૫ આરોપીઓને કુલ રોકડા રૂા.૧૧૪૮૦/- તથા ત્રણ નંગ મોબાઇલ ફોન જેની કી.રૂ – ૯૫૦૦/- આમ કુલ ૨૦૯૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી મીઠાપુર પોલીસ

પ્રેસ નોટ

 

 

તા.૧૫/૦૮/૨૦૨૪

મ્હે.પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગનાઓ દ્વારા

પ્રોહી/જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરવામા આવેલ હોય દેવભુમી દ્વારકા જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા તથા કડકકાર્યવાહી કરવાપોલીસ અધિક્ષકશ્રી નિતેષ પાંડેય સાહેબદ્વારાપ્રોહી ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ હોયતથાનાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર રાઠોડ સાહેબ દ્વારકા વિભાગનાઓના માર્ગદર્શન તથા સુચના કરેલ હોય. મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર શ્રી કે.બી.રાજવી સાહેબદ્વારા સર્વેલન્સ સ્ટાફના માણસોને ઇંગ્લીશ દારૂ/જુગારના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હોયતે દરમ્યાનપો.હેડ.કોન્સ.વી.બી.વારોતરીયા મળેલ હકિકત આધારે આરંભડાગામ ઇન્દિરાનગર હુસેનભાઇ રહેણાક મકાનની બાજુમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર અંગેની રેઇડ દરમ્યાન જુગાર રમતા કુલ-૦૫ આરોપીઓને ગંજીપતાના પાના કુલ નંગ-૫૨ કિ.રૂા.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂા.૧૧૪૮૦/- તથા ત્રણ નંગ મોબાઇલ ફોન જેની કી.રૂ – ૯૫૦૦/- આમ કુલ ૨૦૯૮૦/- ના મુદામાલ સાથે પકડી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આરોપીઓના નામ (૧)હીતેષભાઇ રણજીતભાઇ જેઠવા રહે-આરંભડા ઇન્દીરા નગર તા-દ્વારકા (૨) હીતેન્દ્રભાઇ જેન્તીભાઇ ચાનપા રહે-આરંભડા ઇન્દીરા નગર તા-દ્વારકા (૩)લાખાભાઇ જીવણભાઇ ચાનપા લાંલશીગપુર ગામ તા-દ્વારકા (૪)હિતેષભાઇ ઉર્ફે મોગલી લાખાભાઇ ચાનપા રહે-આરંભડા ઇન્દીરા નગર તા-દ્વારકા (૫)ખેતાભાઇ નાયાભાઇ ચાનપા રહે-આરંભડા ઇન્દીરા નગર તા-દ્વારકા કામગીરી કરનાર અધી.શ્રી/કર્મચારી (૧)પો.ઈન્સ.શ્રી કે.બી.રાજવી (૨) એ.એસ.આઈ કે.આર.જાડેજા (૩)પો.હેડ.કોન્સ. વી.બી.વારોતરીયા (૪)પો.કોન્સ. સુનિલભા માણેક (૫)પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ મનહરસિંહ જાડેજા.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW