Wednesday, April 23, 2025

ટ્રેકટર ઘટકમાં સહાય મેળવવા અરજી કરેલ ખેડૂતો જોગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. વી.કે. ચૌહાણ દ્વારા જણાવાયું છે કે, ખેતીવાડી ખાતાની AGR-૫૦ યોજનામાં ટ્રેકટર ઘટક વર્ષ-૨૦૨૧-૨૨ અંતર્ગત જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ છે તેમણે ઓનલાઈન અરજી કર્યા પછીની તારીખમાં માન્ય કંપનીનું માન્ય ટ્રેક્ટર મોડલ ખરીદી કરી શકશે. આ યોજનાનો લાભ જે તે નાણાંકીય વર્ષમાં ફક્ત પૂર્વ મંજૂરી મેળનાર ખેડૂતને જ મળી શકશે જેની સર્વે ખેડૂતોને નોંધ લેવા વિનંતી છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW