Tuesday, April 22, 2025

ટંકારા પોલીસે દારૂના જથ્થા સહિત 3.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા પોલીસે ટંકારા ના ખીજડીયા ચોકડીએ પહોંચ રાખી swift ગાડી ને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી ત્યારે આશરે 3.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તરફથી એક સફેદ કલરની સ્વીફટ ગાડી રજીસ્ટર નંબર- GJ-10-BG-9681 ની ઇગ્લીશ દારૂની પેટીઓ ભરી ટંકારા તરફ આવતી હોય જેથી ટંકારા ખીજડીયા ચોકડીએ વોચમા રહેતા બાતમી વાળી સ્વીફટ ગાડી નિકળતા તેને રોકી ચેક કરતા ઇંગ્લીશ દારૂની બોટલો અને ચપલા મળિ કુલ કિં રૂ. ૬૭૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ કાર કિં રૂ.૩૦૦૦૦૦ મળિ કુલ કિં રૂ.૩,૬૭,૦૦૦ નો મુદામાલ તથા આરોપી ઇનાયતભાઇ ઇબ્રાહીમભાઇ મસીયા ઉ.વ- ૨૪ રહે- રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી શેરી નંબર- ૦૧ પિંજારાવાસ જામનગર તા.જી-જામનગરવાળાને પકડી આરોપી વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫એ-ઈ, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW