Wednesday, April 23, 2025

ટંકારા :- પેટ્રોલ પંપ મા જુગાર રમતા ૪ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા :- પેટ્રોલ પંપ મા જુગાર રમતા ૪ ઝડપાયા.

ટંકારા પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે જાણવા મળતી માહિતી અનુસાર ટંકારા મોરબી હાઇવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ ની બાજુમાં બાવળની કાંટમાં અમુક ઇસમો જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતાં તેઓ
(૦૧) રાકેશભાઇ હીરાભાઇ સોલંકી (ઉ.વ- ૩૦)
(૦૨) કારૂભાઇ જેરામભાઇ સાલાણી(ઉ.વ-૫૨)
(૦૩) જયસુખભાઇ મનસુખભાઇ સારેસા (ઉ.વ- ૨૮)
(૦૪) વિજય વિનોદભાઇ વાધેલા (ઉ.વ- ૩૦)
હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ ૧૦૧૦/- કબ્જે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,226

TRENDING NOW