Wednesday, April 23, 2025

ટંકારાના ઓટાળા ગામે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

ટંકારા તાલુકાના ઓટાળા ગામે વૃક્ષ પ્રેમી યુવક મિત્ર મંડળના આર્થિક સહયોગ તથા નવરંગ નેચર ક્લબના વી.ડી.બાલાના માર્ગદર્શકથી આગામી તા.04ને રવિવારના 1000 ફળાઉ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં જામફળી, સીતાફળી, જાંબુ, દાડમ, બોરસલી, રાવણા, વિકળો, અરીઠા, ગુંદા, બીલી, આમળા, રાયણ,મહુડા, અરડૂસી વગેરે રોપાઓનું વિતરણ કરવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે ઉપેન્દ્રભાઈ ગાંભવા મો.9998552050) તથા અશ્વિનભાઈ વીરસોડીયા મો.9879399646 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW