જોડિયા માં ધનતેરસ જયંતિ નિમિત્તે ચિત્રોડા ટાંક પરિવાર ના સુરાપુરા દાદા ના સ્થાને હોમાત્મક યજ્ઞ નુ આયોજન _!
જોડિયા :- ગામના ગુ. ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ના ચિત્રોડા પરિવાર ના સુરાપુરા દાદા ડુંગર બાપા જોડિયા ના ઉડં નદી ઉપલા કાંઠે સીમ વિસ્તાર ના મંઢ વિરાજી રહયા છે. ચિત્રોડા પરિવાર ના ઈતિહાસ માં પ્રથમ વખત ધનતેરસ જયંતી નિમિત્તે સુરાપુરા દાદા ના સાંનિધ્યમાં હોમાત્મક યજ્ઞ નું. આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમ ના યજમાન પદે પ્રફુલ્લ ભગવાન જી ટાંક પરિવાર દ્વારા ધાર્મિક વિધિપૂર્વક ના સહભાગી બનશે. રાજકોટ ભુદેવ યોગેશ જે. વ્યાસ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક યજ્ઞ નું સંપન્ન. આરતી/ મહાપ્રસાદ. કાર્યક્રમ.માં જોડિયા ના સમસ્ત ચિત્રોડા પરિવાર ના લોકો ઉપસ્થિત રહી ને સુરાપુરા દાદા પાસે દરેક પરિવાર સુખ શાંતિ માટે વિનંતી કરવામાં આવેલ_! અહેવાલ- રમેશ ટાંક, જોડિયા.