જોડિયા પંચાયત તંત્ર નું કુંભકર્ણ જયારે જાગે ત્યારે સમારકામ યાદ આવે_!
જોડિયા:- ગામની ઉંડ નદી કાંઠે શ્રી રાધાકૃષ્ણ જી ના મંદિર માર્ગ પર વર્ષો પહેલા કોઝવે નું નિર્માણ કરાયું હતું ઉપરોક્ત માર્ગ પર ગામના ખેડૂતો અને દરિયા માં માછીમારો માટે ઉંડ નદી ના ઉપલાં કાંઠે ” ૨૪” કલાક અવરજવર માટે મહત્વ નો ઉપયોગી માર્ગ જાણીતો છે છ:વર્ષ પહેલાં .ઉંડ નદી ના પુર હોનારત માં કોઝવે નું અમુક ભાગ નું ધોવાણ થયેલ અને ક્ષતિગ્રસ્ત કોઝવે ના સમારકામ માટે પંચાયત માં અનેક વખત રજુઆત તથા પંચાયત બોડી દ્વારા ઠરાવ પણ થયેલ. છતાં તંત્ર દ્વારા સમારકામ કરાયું નહિ અંતે ગામનુ વરસાદી પાણી નું નિકાલ દરિયા થાય તે ઉદેશ્ય થી કોઝવે નું ખોદકામ કરીને ચાલુ માસે તોતિંગ માટા આકાર સિમેન્ટ ના પાઈપ ગોઠવવા ની કામગીરી ચાલુ કરવા માં આવેલ છે. સમારકામ બાદ રાધા કૃષ્ણ મંદિરે .શ્રધ્ધાળુ, તથાં મસાણિયા ચેકડેમ.નાપાળા થકી નદી ના ઉપલા કાંઠે ખેડૂતો.અને માછીમારો ને અવરજવર કરતાં સુવિધા માં વધારો નો લાભ મળવા નો છે..અહેવાલ રમેશ ટાંક જોડિયા. ૨૧/૮/૨૪.