જોડિયા તાલુકા ના કુનંડ.ગામે વિરાજતા સ્વયંભૂ શ્રી કુડંલિયા હનુમાનજી ની જન્મ જયંતી નિમિત્તે ૨૩/૪/૨૪ સવારે કળશ. દેવ સ્થાપન. હનુમાનજી રુુદાભિષક. સંદુરકાંડ. શ્રી ફળ હોમવાં ની વિધિ દ્વારા કાર્યક્રમ ની પુણાહુતિ બાદ બહમભોજન. બાદ ગામ માટે સમુહ ભોજન નું આયોજન કરાયું છે મંદિર ના મહંત શ્રી અવધેશ દાસ શાસ્ત્રીજી જોડિયા સહિત કુનંડ ગામ ઉપરાંત સમાજીક આગેવાનો તથા રાજકીય આગેવાનો ને આમંત્રણ પાઠવવા માં આવેલ છે જોડિયા તાલુકા ના કુનંડ ગામે પૌરાણિક સમયથી. વર્તમાન માં કુંડલીયા હનુમાનજી મહારાજ સાથે લોકો. ની આસ્થા જોડાયેલી છે.દર વર્ષ માગસર માસ ના ચાર શનિવારે હનુમાનજી મહારાજ ની કૃપા મેળવવા માટે દુર દુર થી મોટી સંખ્યામાં માં લોકો દર્શન માટે આવે છે અને મંદિર પરિસરમાં લોક મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. અહેવાલ -રમેશ ટાંક જોડિયા.. ૧૮/૪/૨૪.
