Friday, April 25, 2025

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ GPSCની પરીક્ષામાં જયવીર ગઢવી ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ગુજરાત મુલ્કી સેવા વર્ગ -૧ અને ૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચારણ-ગઢવી સમાજના ત્રણ ઉમેદવારો પાસ થયા છે.

જયવીર ભરતદાન ગઢવી (વિંગડીયા તા.માડવી. કચ્છ), સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ- નાયબ કલેકટર (GAS), ડો. કિશનદાન જબ્બરદાનભાઈ ગઢવી – નાયબ કલેકટર, અને ભાવીન કારાભાઈ કાંધાણી ( જામજોધપુર)- ચીફ ઓફીસર

સૌ સફળ ઉમેદવારોને આઇ શ્રી દેવલમાં (બલિયાવડ(ગીરનાર) જુનાગઢ) પ્રેરીત ચારણ સંગઠન તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા ઉતરોતર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

Related Articles

Total Website visit

1,502,346

TRENDING NOW