ખાનપર ગામે ખેડૂતે ગળેફાસો ખાય જીવન ટૂંકાવ્યું.
મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં ખેડૂતે પોતાની વાડીમાં ગળેફાસો ખાય જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રામજીભાઈ રવજીભાઈ રાઠોડ નામના ખેડૂતે પોતાની વાડીના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.