ઓખા ખાતે બસ સ્ટેન્ડ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય પબુભા માણેક નાં હસ્તે કરવામાં આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે બસ સ્ટેન્ડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ધારાસભ્ય પબુભા માણેક નાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં વેપારીઓ ,આગેવાનો અને સ્થાનિક લોકો તેમજ દ્વારકા બસ સ્ટેન્ડ નાં સ્ટાફ અને ડેપો મેનેજર રાઠોડ સાહેબ તેમજ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા