આહીર સેના મોરબી નવરાત્રી મહોત્સવ ની જોરદાર સફળતા બાદ હવે આહીર સેના ગુજરાત કચ્છ જિલ્લા દ્વારા આ વર્ષે 16/10 2024 સમય રાત્રે 9 : 00 કલાકે શરદ પૂર્ણિમા મહોત્સવ નુ ભવ્ય અને શાનદાર આયોજન કરવામા આવશે આ શાનદાર આયોજન મા ફક્ત આહીર સમાજ ના ભાઈ ઓ અને બહેનો ને તદન ફ્રી પ્રવેશ આપવામા આવશે.
ઉલ્લેખનીય વાત એ છે કે 2023 મા આહીર સેના મોરબી દ્વારા સંચાલિત શરદ પૂર્ણિમા મહોત્સવ ની જોરદાર સફળતા બાદ આ વર્ષે 2024 આહીર સેના મોરબી દ્વારા ફક્ત આહીર સમાજ ના ભાઈ ઓ અને બહેનો માટે તદન ફ્રી પ્રવેશ નવ દિવસ નવરાત્રિ મહોત્સવ નું સફળ અને ધમાકેદાર , ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.
ખૂબ ખૂબ અભિનંદન આહિર સેના ગુજરાત કરછ જીલ્લા દ્વારા આયોજીત કરછ આહિર સમાજ* *માટે શરદપૂર્ણિમા રાસોત્સવ 2024 નું સુંદર આયોજન કરવા માટે કરછ આહિર સેના ટીમ અને કરછ આહિર સમાજ ના આગેવાનો અને યુવાનો ને ખૂબ ખૂબ અભિનંદન
આહીર સેના કચ્છ
AHIR SENA GUJARAT